Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શહેરનાં ચુંટણી અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરએ મતદાન કર્યું

  • February 23, 2021 

સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજયની ચુંટણી અંતર્ગત સુરત શહેર ચુંટણી અધિકારી અને કલેકટર ડો.ધવલ પટેલે અઠવાલાઇન્સ ખાતે વોર્ડ-૨૧માં મતદાન મથક નં.૪૦/૧૨૩(સોની ફળીયા-નાનપુરા-અઠવા-પીપલોદ) ખાતે પોતાના ધર્મપત્ની સાથે મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.

 

 

 

સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાની અને તેમના ધર્મપત્નીએ મતદાન દિને વહેલી સવારે વી. ટી. ચોકસી લો કોલેજ, અઠવાલાઈન્સ ખાતે સજોડે મતદાન કર્યું હતું, અને લોકશાહીની પવિત્ર ફરજ અદા કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News