સુરતનાં ઓલપાડ તાલુકાનાં માસમા ગામે આવેલ વચલા ફળિયામાં રહેતા પનકભાઈ ભગવાનભાઈ પટેલે પોતાની 19 વર્ષીય દિકરી વિભૂતિને સુરત ખરીદી કરવા જવા માટે ના કહ્યું હતું જે વાતનું વિભૂતિને માઠૂં લાગી આવતા પોતાના ઘરનાં બીજા માળે વિભૂતિએ છત ઉપર લોખંડના હુકમાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
આ બનવાની જાણ રતિલાલભાઈ ભગવાનભાઈ પટેલે ઓલપાડ પોલીસને કરતા ઘટના સ્થળે પહોચેલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application