Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સારોલીમાં રહેતા સંજયભાઈ પટેલ લાપતા

  • June 04, 2021 

પુણા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૦/૦૫/ર૦ર૧ના રોજ ઘર નં.૧૩૯, નિશાળ ફળીયું, ગ્રામપંચાયતની સામે, સારોલીમાં રહેતા ૫૦ વર્ષીય સંજયભાઈ બચુભાઈ પટેલ કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.

 

 

તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે શ્યામ વર્ણના, ઉંચાઈ ૫.૦ ફૂટ છે. તેમણે શરીરે લીલા કલરનું ટી-શર્ટ તથા બ્લેક કલરનું પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પુણા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application