પોલીસ કમિશનર કચેરી ડી.સી.બી.ના જણાવ્યા અનુસાર તા.૨૪/૦૫/ર૦ર૧ના રોજ મકાન નં.એ/૩૨, શંકરનગર સોસાયટી, કાપોદ્રા ચાર રસ્તા પાસે રહેતા સુજારામભાઈ પ્રજાપતિના ૨૦ વર્ષીય પુત્રી મિનાક્ષીબેન ગુમ થયા છે.
તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૪.૮ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા વરાછા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025