Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડોદરા વિસ્તારમાંથી એક જ રાત્રીમાં બે બાઈકની ચોરી થતા પોલીસ ફરિયાદ

  • May 30, 2021 

સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં કડોદરા ગામના બાલાજી નગરમાં રહેતા અરજીત હનુમાનસિંહ બિશ્રોયની પોતાની હીરો ડિલક્ષ બાઇક નંબર જીજે/19/બીબી/8622 જેની કિંમત રૂપિયા 40 હજાર અને કડોદરા નગરની સીમમાં આવેલ વરેલી ગામનાં શાંતિનગર વિસ્તારની પાર્થ બિલ્ડીંગમાં રહેતા ચંદનસિંગ જયપ્રકાશ રાજપૂતની બિલ્ડિંગનાં સામે આવેલ પાર્કિંગમાંથી તેમની પેશન પ્રો-બાઇક નંબર જીજે/21/બીઈ/4165 જેની કિંમત રૂપિયા 20 હજારની હતી.

 

 

આમ, એક જ રાત્રીમાં બે બાઇકોની ચોરી થતા કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદનાં આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application