Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલીમાં રહેતા પારસભાઈ બુધેલીયા લાપતા

  • May 30, 2021 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૨/૦૫/ર૦ર૧ના રોજ ઘર નં.બી./૩૦૪ શ્લોક રેસીડેન્સી, સૃષ્ટી રો હાઉસની પાછળ અમરોલી-સાયણ રોડ, અમરોલીમાં રહેતા (મૂળવતન:દામનગર, તા:લાઠી, જિ:અમરેલી) સુરેશભાઈ બુધેલીયાના ૧૭ વર્ષીય પુત્ર પારસભાઈ બુધેલીયાની અપહરણ થયાની નોંધણી કરાઈ છે.

 

 

તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૦ ફૂટ છે. તેમણે શરીરે ગ્રે કલરનું ટી-શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application