અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૩/૦૫/૨૦૨૧ ના રોજ રહે ઘર નં.-૧૮, ભવાની નગર સોસાયટી, મોટા વરાછામાં રહેતા રાકેશભાઈ વિઠ્ઠલભાઈ બાંભણીયાના ૨૫ વર્ષીય પત્ની ભારતીબેન બાંભણીયા કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.
તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૦ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500