સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા પરસોત્તમભાઈ અમરારામ કુમાવતની પત્ની મનીષા (ઉ.વ.21) કે જે ગત તારીખ 13 જૂનના રોજ ઘરેથી નીકળી ક્યાંક ચાલી ગઈ છે.
જેણે શરીરે લાલ તથા ક્રીમ કલરની ચણિયાચોલી પહેરેલ છે. પરિવારજનોએ તેની શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ ન મળતા પરસોત્તમ કુમાવતે કડોદરા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application