Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લિંબાયતમાં રહેતી કાજલબેન બડગુજર ગુમ થયા

  • May 25, 2021 

પોલીસ કમિશનર કચેરી, ડી.સી.બી.પોલીસના જણાવ્યા અનુસાર તા.૨૦/૦૪/ર૦ર૧ના રોજ ભરવાડનગર, નીલગિરી-લિંબાયતમાં રહેતા રતનભાઇ બડગુજરની ૨૦ વર્ષીય પુત્રી કાજલબેન ગુમ થયા છે. તેઓ શરીરે મજબૂત બાંધાના, રંગે ઘઉંવર્ણના, ઉંચાઈ ૫.૦ ફૂટ છે. તેમણે શરીરે બ્લેક કલરની ટી-શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા લિંબાયત પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application