સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૧/૦૪/૨૦૨૨ના રોજ ઘર નંબર-૦૯, અનમોલ સોસાયટી, સિટીલાઈટ રોડ, મોટા વરાછા (મુળ ગામ-હડમતીયા, તા-ઉમરાળા, જિ-ભાવનગર) ખાતે રહેતા અલ્પેશભાઈ જીવરાજભાઈ નાવડિયાના ૨૪ વર્ષીય પત્ની હેમાંગીબેન ગુમ થયા છે.
તેઓ મજબુત બાંધાના, રંગે ઘઉંવર્ણના અને ઉંચાઈ ૫.૪ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500