Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીમારીથી કંટાળી જઇ મહિલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • May 19, 2022 

સુરતનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે રહેતી એક મહિલાએ બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગામીત ફળિયામાં રહેતા મેહબુબખાન અઝીઝખાન પઠાણની 45 વર્ષીય પત્ની નુરજહા પઠાણ કે જેને સુગર અને પ્રેશરની બીમારી હોય અને જે બીમારીથી કંટાળી જઇ તેણે પોતાના ઘરમાં લોખડની એંગલ સાથે દોરી બાંધી ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે માંગરોળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application