Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારોલીયા ગામેથી મૃત હાલતમાં દીપડી મળી

  • June 27, 2021 

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બારોલીયા ગામના વાડી ફળિયાના ખેડૂત ખાતેદાર અકબરભાઈ ઇસ્માઇલભાઈ સીદાતના માલિકી ખેતરમાં શેરડીના પાક વચ્ચે એક દીપડી (માદા) (ઉ.વ.02) મળી આવતા ખેતરના માલિકે બનાવની જાણ ચીખલી વન વિભાગને કરતા આરએફઓ એ.ટી.ટંડેલ સહિતના સ્ટાફે શનિવારની સાંજના સમયે સ્થળ ઉપર જઇ મૃત દીપડીનો કબ્જો લઇ વેટરનરી ડોકટર પાસે પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application