પુણા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૮/૦૫/ર૦ર૧ના રોજ ઘર નં.૨૦૬, વિક્રમનગર વિભાગ-૧, પુણાગામમાં રહેતા (મૂળ વતન:રાજુલા, તા:રાજુલા, જિ:અમરેલી) દેવાતભાઈ પટેલના ૨૩ વર્ષીય પુત્રી ભારતીબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.
તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે શ્યામ વર્ણના, ઉંચાઈ ૫.૦ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પુણા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500