બારડોલી હાઈવે પર ઉમિયા સી.એન.જી પંપ પર મારુતિ વાનમાં અચાનક જ આગ લાગતા પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાય હતો. જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. પંપ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી હતી. ત્યારબાદ સી.એન.જી પંપ સંચાલકે અને કર્મચારીઓએ પંપ બંધ કરતા મોટી દુર્ઘટના સર્જાતી અટકાવી હતી. (ઝીલકુમાર દ્વારા બારડોલી)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application