પોલીસ કમિશનર કચેરી ડી.સી.બી. પોલીસના જણાવ્યા અનુસાર તા.૧૬/૦૪/૨૦૨૧ના રોજ ઘર નં.૧૬૦, જલારામ સોસાયટી, અમરોલીમાં રહેતા (મૂળવતન:દોલતપુર, તા:જસદણ, જિ:રાજકોટ) આલાભાઈ સોંદરવાની ૨૦ વર્ષીય પુત્રી આરતીબેન ગુમ થયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૧ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application