વડોદ આવાસમાં બપોરએ 11 વર્ષના તરૂણની લાકડાના ફટકા મારી હત્યા થયેલી લાશ મળી આવતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ છે. તરૂણની હત્યા તેના મિત્રોએ જ કરી હોવાનું ચર્ચાય રહ્યું છે.
બપોરના સમયે વડોદ ગામના સરસ્વતી આવાસમાંથી 11 વર્ષીય તરૂણની હત્યા કરવામાં આવી હતી. પોલીસને જાણ થતા પાંડેસરા પીઆઇ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં આવાસમાં રહેતા મિત્રો સાથે રમત રમતમાં થયેલા ઝઘડામાં લાકડાના ફટકા મારી તરૂણને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તરૂણી હત્યાનો ગુનો નોંધી કાયદેસર રીતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application