સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં જોળવા ગામમાં આવેલ એક સોસાયટીમાં રહેતી 32 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં જોળવા ખાતે આવેલ ધર્મભક્તિ સોસાયટીમાં મકાન નંબર-97 માં રહેતી 32 વર્ષીય મહિલા પમ્મીકુમારી મુકેશકુમાર ભુમીહારએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે લોખંડના હુક સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application