સુરત શહેરના અમરોલીના કોસાડ આવાસમાં રહેતા 40 વર્ષીય દિનેશ રામચંદ્ર ગોડ (મૂળ રહે.રતલામ,એમ.પી) સવારે વરાછા રોડ પર માતા નગર પાસે શિવ નગરમાં ચોથા માળે મકાનનું નાનું-મોટું રીપેરીંગ કામ કરતા હતા.
તે સમયે અચાનક તે નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબી એ તેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application