Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છઠ્ઠા માળેથી નીચે પટકાતા 25 વર્ષીય યુવકનું મોત

  • February 02, 2021 

ઉન પાટિયા ખાતે મહેબુબ નગરમાં રહેતો 25 વર્ષીય મોહમ્મદ સદ્દામ હુસેન મોહમ્મદ અલી મૂદીન શેખ(મૂળ.બિહારના મુઝફ્રરપુરના કાટીના વતની) રાત્રે સારોલી ખાતે કુબેરજી વર્લ્ડમાં છઠ્ઠા માળે ફેબ્રીકેશનની કામ કરતો હતો. 

 

 

તે સમયે લીસ્ટ પેસેજમાં પગ લપસી જતા યુવક આકસ્મિક રીતે નીચે પટકાતા ઇજા થઇ હતી. તેને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પુણા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application