Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝઘડો કરતાં 2 યુવકને છોડવા જતાં 24 વર્ષીય યુવકનું મોત

  • February 11, 2021 

માંડવી તાલુકાનાં તડકેશ્વર ગામમાં રાત્રીના સમયે નવાપરા ફળીયામાં વિજય ભાણાભાઈ વસાવા(25) અને એ જ ફળીયામાં રહેતો સાગર ઉર્ફે સાવન વસાવા(25) બંને વચ્ચે મારામારી થઈ રહી હતી. જેથી ત્યાં એકઠા થયેલ લોકો છોડાવા જતાં એમાંથી 24 વર્ષીય યુવક સચિન વજીર વસાવાને ધક્કો લાગતા તે જમીન પર પટકાતા સચિનને પેટના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આથી તેને સારવાર માટે તડકેશ્વરની શીફા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

 

 

જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે માંડવી પોલીસ સબ ઇન્સ્પેકટર દર્શન રાવે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application