ગર્ભપાત કરવો એ એક ગુન્હો છે. પણ એવા ઘણા કિસ્સા છે જેમાં ગર્ભપાત કરવું આવશ્યક બને છે . તો ચાલો જાણીયે ..
20 વર્ષની અપરિણીત બી.ટેક સ્ટુડન્ટના કેસમાં સુપ્રીમ કોર્ટે AIIMSના ડોક્ટરોની એક ટીમ બનાવવાની સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે શું 29 અઠવાડિયા પછી ગર્ભપાત સુરક્ષિત રીતે કરી શકાય છે. આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટે 20 જાન્યુઆરીએ AIIMSના ડાયરેક્ટરને ડૉક્ટરોની એક ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે અને મહિલાની મેડિકલ તપાસ બાદ રિપોર્ટ સોંપવાનું કહ્યું છે.
20 વર્ષની અપરિણીત બી.ટેક સ્ટુડન્ટના કેસમાં સુપ્રીમ કોર્ટે AIIMSના ડોક્ટરોની એક ટીમ બનાવવાની સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે શું 29 અઠવાડિયા પછી ગર્ભપાત સુરક્ષિત રીતે કરી શકાય છે.
આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટે AIIMSના ડાયરેક્ટરને 20 જાન્યુઆરીએ મહિલાની મેડિકલ તપાસ કર્યા બાદ તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે ડૉક્ટરોની એક ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતમાં અવિવાહિત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરવાનો અધિકાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500