Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીની એકલવ્ય મોતા સ્કૂલનાં વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધામાં વગાડ્યો ડંકો

  • October 27, 2023 

SGFI ગાંધીનગર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સુરત દ્વારા આયોજિત ૬૭મી અખિલ ભારતીય શાળાકીય રમોત્સવમાં બારડોલી તાલુકાની એકલવ્ય શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા વિવિધ સ્પર્ધામાં જીત મેળવી હતી. એથલેટીક્સ, ખો-ખો, કરાટે તથા ચેસ જેવી સ્પર્ધામાં કુલ ૧૬ મેડલ મેળવ્યા હતા. જેમાં ૧૦-ગોલ્ડ, ૨-સિલ્વર, અને ૪-બ્રોન્ઝ મેડલ (અંડર : ૧૪-૧૭-૧૯) મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ શાળાના આચાર્યાશ્રી તથા શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application