Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ:હાથીફળિયા માંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે મહિલા ઝડપાઈ

  • January 06, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે સોનગઢના હાથી ફળીયામાં આવેલ વૈશાલી ગેસ્ટ હાઉસ ની પાછળથી સીમાબેન ભરતભાઈ ચૌધરી રહે,શિવાજીનગર, સોનગઢ ની ને ઝડપી પાડી તપાસ કરતા તેના કબજામાંથી એક કાપડની થેલી માંથી આશરે 6 લીટર જેટલી દેશીદારૂની પોટલીઓ મળી આવી હતી.

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઇ સેવજીભાઈની ફરિયાદના આધારે દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલી મહિલા વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application