Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ:લાયસન્સ વગર ટ્રેક્ટર હંકારતા ચાલક વિરુદ્ધ કાર્યવાહી

  • October 21, 2020 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન સુરેશભાઈ સંજયભાઈ કોળી રહે, સહાદા જી.નંદુરબાર હાલ રહે, હાથી ફળિયું-સોનગઢ નાનો જેકે પેપર ગેટ ઓવર બ્રીજ નીચે આવતા રોડ ઉપર રોંગ સાઈડમાં પોતાના કબજાનું ટ્રેક્ટર નંબર જીજે/19/ડી/9308 ને પુર ઝડપે અને રોંગ સાઈડમાં વગર લાયસન્સે હંકારી લાવી રાહદારીઓની જિંદગી જોખમ માં મુકાય તે રીતે ગફલતભરી રીતે ટ્રેક્ટર હંકારી લાવી પકડાઈ ગયો હતો,

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ની ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application