Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ:પંચવટી ફળિયા માંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે મહિલા ઝડપાઈ

  • January 06, 2021 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે સોનગઢના પંચવટી હનુમાન મંદિર ફળીયામાં દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા જેમાં પંચવટી હનુમાન મંદિર ફળીયામાં રહેતી અંજુબેન ઠાકોરભાઈ ગામીતે ઘરની પજારીમાં સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે સોનગઢ પોલીસની રેડમાં ઝડપાઈ ગઈ હતી.

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ સેવજીભાઈ ની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application