Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના વાંકવેલ ગામ માંથી ચાકરણ નામ નો સાપ મળી આવ્યો

  • January 20, 2021 

સોનગઢ તાલુકાનાં વાંકવેલ ગામમાંથી જીવ દયા પ્રેમી અને ભલાય ચેરીટેબલ ટ્રસ્ટ ના સદસ્ય રાહુલભાઈ સોની ને કોલ આવ્યો કે, એક સાપ નીકળ્યો છે રાહુલભાઈએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને સાપ રેસ્ક્યુ કરવા ગયા ત્યાં જોયું કે આતો ભારતનો લુપ્ત થતી પ્રજાતી નો સાપ છે જેનું નામ ચાકરણ છે.

 

 

 

સામાન્ય રીતે અંધશ્રદ્ધાથી પ્રેરાયને ઘણા ચમત્કારિક ઇલાજમાં ચાકરણનો ઉપયોગ કરતાં હોય છે ત્યારે આવા લેભાગુઓની નજરથી બચાવી સોનગઢ વનવિભાગને સોંપી સલામત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application