Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : મન્ચુરિયન ની દુકાન ચલાવતો યુવક દારૂની બોટલ સાથે ઝડપાયો

  • January 07, 2021 

સોનગઢ તાલુકાના ગુનખડી ગામના નિશાળ ફળીયામાં મન્ચુરિયનની દુકાન ચલાવતો 22 વર્ષીય યુવક રૂપેશભાઈ રમેશભાઈ ગામીતે મન્ચુરિયનની દુકાનની અંદર વગર પાસ પરમીટે એક ટેબલની નીચે સંતાડી મુકેલ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે સોનગઢ પોલીસ ની રેડમાં ઝડપાઈ ગયો હતો.

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશભાઇ ની ફરિયાદના આધારે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ઝડપાયેલો આરોપી રૂપેશ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application