Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : વાડીભેંસરોટનો શખ્સ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો

  • December 14, 2020 

સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો વાહનચેકિંગમાં હતા તે દરમિયાન ઉકાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવતું હિન્દુસ્તાન પુલ પાસેથી ઉકાઈ થી માંડવી જતા રોડ ઉપરથી આજરોજ એક સફેદ કલરની એકટીવા ગાડી નંબર જીજે/26/જે/2081 નો ચાલક મનીષભાઈ સુલતાનભાઈ ગામીત રહે,  વાડીભેંસરોટ ગામ, મોટું ફળિયું તા.સોનગઢ નાનો દારૂ પીધેલી હાલતમાં એકટીવા ગાડી ચલાવી લાવતા ઝડપાઈ ગયો હતો,

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રામાભાઈ ની ફરિયાદના આધારે એકટીવા ગાડીનો ચાલક મનીષ ગામીત વિરુધ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application