Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેરગામ ની સોનલબેન ગુમ થયા છે..

  • November 06, 2020 

ખેરગામ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર સોનલબેન નંદકિશોર સોનવાલ રહે- ખેરગામ દશેરા ટેકરી, ખેરગામ તેમજ મૂળ રહે.રેîગર મહોલ્લો, ગંગાપુર, જી.સવાઇ, માધોપોર, રાજસ્થાન તા.૧૪/૧૦/૨૦૨૦ ના રોજ સવારે ચારેક વાગ્યે ઘરેથી કોઇને કંઇપણ કહેવા વગર કયાંક જતા રહી છે. જેઓની આજુબાજુ તથા સગાસંબંધીઓમાં તપાસ કરતા મળી આવેલ નથી.

 

 

ગુમ થનાર સોનલબેનની ઉ.વ.-૨૬, ઉંચાઇ આશરે ૫ ફૂટ, ૨ ઇંચ, રંગે ઘઉંવર્ણ, પાતળા બાંધાની, શરીરે સફેદ કલરનું જીન્સ પેન્ટ તથા ટી શર્ટ પહેરેલ છે. જે કોઇને આની ભાળ મળ્યેથી ખેરગામ પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application