Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ ડેમના જળાશય માંથી આકાશી વાદળો ખેંચતા હતા પાણી, વીડિયો થયો છે જોરદાર વાયરલ

  • September 14, 2022 

તાપી જિલ્લાના ઉકાઈ ડેમના જળાશયમાંથી આકાશી વાદળો પાણી ખેંચતા હોઈ તેવા  વિડીયો વાઇરલ થયો છે. આ વાઇરલ વિડીયો ગતરોજ સાંજે ઉકાઈ ડેમના જળાશયમાં માછલી પકડવા ગયેલા કેટલાક માછીમારોએ ઉતાર્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જોકે આ વાયરલ વિડીયોનું તાપીમિત્ર પુષ્ટિ કરતું નથી, વાઇરલ વિડીયો જોઈ લોકોમાં કુતુહુલ સર્જાયું છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application