Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી પોલીસ દ્વારા વ્યારા ખાતે શરદ પૂનમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું

  • October 26, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી પોલીસ પરિવાર દ્વારા શરદ પૂનમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું  છે. તાપી પોલીસ હેડ ક્વાર્ટર, વ્યારા ખાતે આયોજિત આ શરદ પૂનમ નવરાત્રિ મહોત્સવ દરમિયાન માતાજીની ભક્તિ, આરાધના અને ગરબાની રમઝટ જામશે બાળકીઓ અને યુવતીઓ સલામત વાતાવરણમાં સુરક્ષાના અનુભવ સાથે ગરબા રમી શકે તે માટે તા.28/10/2023ના રોજ રાત્રે 7:00 કલાકે તાપી જિલ્લા પોલીસ પરિવાર જન સહયોગ દ્વારા શરદ પૂનમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application