મહારાષ્ટ્રનાં નાસિક તરફથી સુરત તરફ જઈ રહેલો ટાટા ટેમ્પો નંબર જીજે/૩૯/ટી/૫૩૮૫ સાપુતારાથી શામગાહનને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગે સાપુતારા ઘાટમાર્ગમાં પસાર થતો હતો. તે સમયે ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં ટેમ્પો માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લિનરનો ચમત્કારીક બચાવ થયો હતો. જ્યારે ટાટા ટેમ્પાને નુકસાન પહોંચ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application