Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડથી સંતોષબેન ગુમ થયા

  • July 07, 2022 

વલસાડના ૪૬-સી, સુંદરવન સોસાયટી, અબ્રામા ખાતે રહેતા સંતોષબેન નીરવભાઈ હદવાણી તા.૨૦/૬/૨૦૨૨ના રોજ બપોરે ૩-૩૦ વાગ્યાના સુમારે પોતાના સાસુ સાથે બજારમાં ખરીદી કરવા ગયા હતા જ્યાંથી તેઓ એમના સાસુને સોડા પીવા જાઉં છુ એમ કહી કોઈ અગમ્ય કારણસર ક્યાંક જતા રહ્યા હતા, જે આજદિન સુધી ઘરે પરત આવ્યા નથી.




ગુમ થનારની ઉંમર ૨૩ વર્ષ, ઊંચાઇ ૫ ફૂટ ૨ ઈંચ, રંગે ઘઉંવર્ણ અને મજબૂત બાંધાના છે. તેણીએ સ્લીવલેસ્સ ફુલ વાળુ ફ્રોક, ગુલાબી કલરની લેગિન્સ, લાલ કલરની ચુંડળી, આંખે ચશ્મા અને પગમાં ચપ્પલ પહેરેલા છે. આ વર્ણનવાળા મહિલાની જો કોઇને ભાળ મળે તો વલસાડ સીટી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application