Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સામંથા રૂથ પ્રભુ આખરે લાંબા વિરામ બાદ સેટ પર પાછી ફરી, સામંથાએ વેબ સીરિઝ ‘રક્તબ્રહ્માંડ’નું શુટિંગ શરૂ કર્યું

  • September 21, 2024 

સામંથા રૂથ પ્રભુ આખરે લાંબા વિરામ બાદ સેટ પર પાછી ફરી છે. તેણે વેબ સીરિઝ 'રક્તબ્રહ્માંડ'નું શૂટિંગ શરુ કર્યું છે. ઓટો ઈમ્યુન બીમારી પછી સામંથાએ એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. હવે લાંબા સમય પછી તેણે કામ શરુ કર્યું છે. સામંથાએ તસવીર શેર કરીને જણાવ્યું હતું કે, શમણાં જોવાના કદી બંધ કરશો નહીં. હું લાબા સમય પછી  સેટ પર પાછી ફરી છું અને બહુ ખુશી અનુભવી રહું છું. આ સીરિઝમાં સામંથાના સહ કલાકારોમાં અલી ફઝલ, આદિત્ય રોય કપૂર અને વામિકા ગબ્બીનો સમાવેશ થાય છે. જયારે છ એપિસોડની સીરિઝનું દિગ્દર્શન રાજ અને ડીકેએ કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News