Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

SMCનાં સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. દ્વારા તા.9 એપ્રિલે અઠવાલાઇન્સ ખાતે ‘સુરત સાડી વોકેથોન’ યોજાશે

  • April 08, 2023 

સુરત મહાનગર પાલિકાનાં સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. દ્વારા અઠવાલાઇન્સ પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.૯-૪-૨૦૨૩ના રોજ મહિલાઓ માટે ‘સુરત સાડી વોકેથોન’ યોજાશે. ‘વોક ફોર યોર હેલ્થ ઇન સિક્સ યાર્ડસ ઓફ એલિગન્સ’ના થીમ પર આધારિત અનોખી વોકેથોનમાં સમગ્ર સુરત જિલ્લાની તમામ સરકારી કચેરીઓની મહિલા કર્મચારીઓ ભાગ લેશે. સવારે ૬:૩૦ વાગ્યે પોલિસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરી અઠવાલાઇન્સના જાની લોચા હાઉસ સુધીના ૩ કિ.મીની સાડી વોકેથોનમાં ભાગ લેવા મહિલાઓએ https://www.suratmunicipal.gov.in/ વેબસાઇટ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News