Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કીમ ખાતે રહેતા રીંકુબેન ભાભોર લાપતા

  • November 17, 2021 

કીમ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૧/૧૦/ર૦ર૧ નારોજ રહે. મ.નં.૩૭૪, શાંતીનગર-૨, નહેર કોલોનીની પાછળ, કીમ ગામમાં રહેતા (મૂળવતન:ટીંબી સાકલીયા, તા:ઝાલોદ, જિ:દાહોદ) તેરસીંગભાઈ ભાભોરના ૧૭ વર્ષીય પુત્રી રીંકુબેનની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે.



તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૦ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કીમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application