ઐતિહાસિક શહેર અયોધ્યા, રામ જન્મભૂમિમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આ મહાકાળ દિવસ સોમવારે હરિ અર્થાત વિષ્ણુ મુહૂર્ત જે 41 વર્ષ બાદ આવ્યું છે. સમગ્ર રાષ્ટ્રીય ગૌરવને પુનઃ જાગૃત કરતી ઉજવણીની શ્રી રામ કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી આ ક્ષણની સાક્ષીની સહભાગી ભાગી થઈ છે. શ્રી રામ કોઓપરેટીવ સોસાયટી, ઘાટકોપર ઇસ્ટ દ્વારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉત્સવની સવારે આરતી અને સાંજે મહાઆરતી સાથે ભોજનનું આયોજન કરી ઉજવણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application