Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાકરાપાર અણુમથક ગુજરાત CISF જવાનો દ્વારા રેલી તથા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો

  • August 12, 2022 

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ કાકરાપાર અણુમથક ગુજરાત CISF જવાનો દ્વારા  આજરોજ એક રેલી તથા મોટી ચેર,ઉચામાલા,નાની ચેર ગામમાં  તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.



ગામમાં બાળકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના વધુ પ્રબળ થાય તેવા સૌહાર્દભર્યા વાતાવરણનું સર્જન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે CISF નાં કમાન્ડન્ટ શ્રી ભૈરવ પ્રતાપ સિંહ તથા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એ.કે.પાઠક તથા ઇન્સપેક્ટર આર.કે.ઝા તથા સહયોગી પદાધિકારીઓ જવાનો તથા સરપંચ દીપકભાઈ, શૈલેષ ભાઈ,સંદીપભાઈ તથા મોટી સંખ્યામાં ગામવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા..





આપના વિસ્તારની સમસ્યાઓ અને ઘટનાઓ અંગેની માહિતી આપવામાં માટે તાપીમિત્રના વોટ્સઅપ નંબર 7820009500 ઉપર ફોટા સાથે વિગત મોકલી આપશો..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News