બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થાન (RSETI ) આહવા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ડાંગના સંયુક્ત ઉપક્રમે રાખડી બનાવવાની 6 દિવસય તાલીમ શરૂ કરવામા આવી છે. આ તાલીમમા જિલ્લાની 21 બહેનો ભાગ લઇ રહી છે. આ પ્રસંગે DLM રમેશ પાતલિયાએ SHG જૂથની તાલીમાર્થી બહેનોને રાખડી વ્યવસાય માટેનુ પ્રોત્સાહક પૂરું પાડ્યું હતું. આ વેળા LDM સજલ મેડા દ્વારા નાણાંકીય સહાય માટે લોન વિષેની, તેમજ તાલીમ બાદની વિવિધ રોજગારીની તકો બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application