Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલી ખાતે રહેતા રાકેશ પીતાબાસ ગૌડા ખોવાયેલ છે

  • January 25, 2023 

સુરતના અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, તા.૧૮/૧૨/૨૦૨૨ના રોજ ઘરનં-એચ ૦૪, કોસાડ આવાસ, અમરોલી ખાતે (મૂળવતન- બાદસાહી પો.હરીડાપદર, જી-ગંજામ, ઓરિસ્સા) રહેતા સંધ્યાબેન પીતાબાસ ગૌડા ૧૬ વર્ષિય દીકરો, રાકેશ પીતાબાસ ગૌડા ગુમ થયા છે. તેઓ તા.૧૮/૧૨/૨૦૨૨ના રોજ બંબાગેટ પાસે આવેલ શાકભાજી માર્કેટથી તેઓને અપહરણ કરી લઈ ગયેલ હોય, તેઓ શરીરે બ્લુ કલરની જીંસ તથા બ્લુ કલરની શર્ટ  પહેરેલ છે,  ઉંચાઈ ૫.૨ ફુટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા વરાછા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application