: પલસાણા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૨/૦૬/ર૦ર૧ ના રોજ રહે જોલવા પાટિયા, સરગમ કોમ્પ્લેક્ષ, ફ્લેટ નં.૩૧૦ પલસાણામાં રહેતા મહેશભાઈ જૈનના ૨૬ વર્ષીય પુત્રી રાજશ્રીબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.
તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૪.૬ ફૂટ છે. તેમણે શરીરે આછા ગુલાબી કલરનું ટી-શર્ટ તથા કાળા કલરની લેંગીસ પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પલસાણા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500