Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોર્નિંગ વોક માં નીકળેલા વ્યક્તિને અચાનક ખેંચ આવતા સારવાર દરમિયાન મોત

  • November 30, 2020 

રાજપીપળા આરબ ટેકરા ખાતે રહેતા અબ્દુલ રઉર્ફે અબ્દુલશા દિવાન (ઉ.વ 50) નાઓ મોર્નિંગ વોક માં નીકળ્યા હતા ત્યારે લાલ ટાવર પાસે અચાનક તેમને ખેંચ આવતા રોડ પર પડી જતા માથામાં ગંભીર ઇજા થતાં રાજપીપળા સિવિલ બાદ વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application