Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા : કરજણ પુલ પાસે અકસ્માત, 8 જણા ને ગંભીર ઇજા

  • December 23, 2020 

નાંદોદ તાલુકાના મોટા લીમટવાડા ગામના અનિલ અલખામભાઈ વસાવા પોતાની રીક્ષા લઈને હિરાપરા ગામે બેસણા માં જતા હતા તે વખતે રાજપીપળા ના કરજણ પુલ ઉપર આવતા એક તુફાન ગાડી નો ચાલક પોતાની ગાડી પુર ઝડપે હંકારી લાવી ફરીયાદી ની ઓટો રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી,

 

 

 

રીક્ષામાં બેઠેલા ભલા ભાઈ ચંદુભાઈ વસાવા,અનસોયાબેન અરવિંદ ભાઈ વસાવા,અકુબેન રામસીંગભાઈ વસાવા, કોકીલાબેન જેરામભાઈ વસાવા,ગંગાબેન ચંદુભાઈ વસાવા, સુમિત્રા બેન બાબુભાઈ વસાવા,સુબેન મહેન્દ્ર ભાઈ વસાવા તથા મિના બેન વિષ્ણુભાઈ વસાવાને ઈજાઓ કરી હોય આ બાબતે રાજપીપળા પોલીસે તુફાન ગાડી ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application