Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુટલેગરો બન્યાં બેફામ: રેડ પાડનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર કર્યો હુમલો, એક પોલીસ કર્મીને પહોંચી ઇજા

  • December 12, 2021 

ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગર વિસ્તારમાં રેડ પાડવા ગયેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર બુટલેગરોએ કર્યો હુમલો,ઘટનામાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા.


રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો બેફામ તેનો વેપલો કરતા જોવા મળે છે. ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગર વિસ્તારમાં પણ આવી જ ઘટના સામે આવી છે. અહીં દારૂના વેચાણની પોલીસને બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ રેડ પાડવા પહોંચી હતી પરંતુ બેફામ બનેલા બુટલેગરોએ ક્રાઇમબ્રાન્ચના પોલીસકર્મી પર જ સામે હુમલો કરી દીધો. બુટલેગરના હુમલામાં એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાના પગલે પોલીસે બુટલેગરો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application