Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાલોદ ગામમાં રહેતા પાયલબેન સોનકર લાપતા

  • March 25, 2021 

કામરેજ પોલીસના જણાવ્યા અનુસાર તા.૧૫/૦૨/૨૦૨૧ ના રોજ રહે. મેહબૂબ નગર, નવી પાલોદ ગામમાં રહેતા (મૂળ વતન:ધનધનવા ગામ, જિ:જૌનપુર (યુ.પી.)) સાહેબલાલ સોનકરના ૧૫ વર્ષીય પુત્રી પાયલબેનની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે.

 

 

 

 

 

તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઇ ૪.૦ ફુટ છે. તેમણે શરીરે ગુલાબી કલરનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટનું સ્કુલ યુનિફોર્મ પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કામરેજ પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application