Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છેલ્લા બે વર્ષથી ફરાર પ્રોહી. ગુન્હાનો વોન્ટેડ આરોપી વ્યારાથી ઝડપાયો

  • April 05, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન સંયુક્ત રાહે ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા રામીબા હોન્ડાનાં શો-રૂમ પાસેથી સુરત ગ્રામ્ય જિલ્લનાં કિમ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી મનોજ લાલસીંગ ચૌધરી (ઉ.વ.49, રહે.નવું ફળિયું, બાજીપુરા, તા.વાલોડ, જિ.તાપી) નાને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોંપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application