રાજ્યમાં વિધાનસભા ની ચૂંટણી ની જાહેરાત હવે ગણતરીના દિવસ કહીયે કે પછી ગણતરીના કલ્લાકો કહીયે માત્ર અમુક સમય બાકી રહયો હોય તેમ દરેક રાજકીય પક્ષ પોતે આગળ આવી પોત પોતાના ઉમેદવારોને જાહેર કરવાની ત્યારીમાં લાગી ગયા છે અને સાથે પોતાની પાર્ટીને કેમ આગળ લઇ જવાય તેમ મજબૂત ઉમેદવારને ઉભા કરવાનું નક્કી કરી રહ્યાં છે જેનું મુખ્ય કારણ એ પણ છે કે કોરોનાનું કપળો કાળ જોયા પછી લોકો ભાજપથી કિયાક ને ક્યાંક નારાજ પણ દેખાઈ રહ્યાં છે અને મોંઘવારી તો એક બીજો મુદ્દો છે જે સમગ્ર રાજ્ય સહીત દેશમાં દેખાઈ રહયો છે અને સાથે આજની યુવા પેઠી રોજગારી થી વંચિત પણ દેખાઈ રહી છે તે પણ એક મહત્વનો મુદ્દો છે જ્યાં આવા અનેક મુદ્દાઓ વચ્ચે પ્રજાના મનમાં પોતાની એક ઇમેજ બનાવી વોટ હશીલ કરી વિજેતા થાય તેવા ઉમેદવારોને ભાજપ દ્વારા ટિકિટ આપવાની છે.
ત્યારે તે માટે એક સુરતમાં 12 વિધાનસભા માટે ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી કરાશેસુરતમાં 12 વિધાનસભા માટે ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી કરાશે,ભાજપ કાર્યાલય ખાતે પ્રક્રિયા શરૂ થશે,નિરીક્ષક તરીકે બે ભાગમાં ટીમ બનાવાઈ છે,ઝવેરીભાઈ ઠક્કર,સતિષ ભાઈ પટેલ,જ્યોતિબેન પંડ્યા અને ઋષિકેશ પટેલ ભાજપ કાર્યાલય પોહ્ચ્યા હતા. રાજકોટના સાંસદ રામભાઈ મોકરીયા અને બીજલબેન પટેલ ઉપસ્થિત હતા. જુદાજુદા બે હોલમાં એક સાથે ઉધના અને વરાછા બેઠક પર વિધાનસભાના ઉમેદવારોની પસંદગી કરાશે, જ્યારે બપોરે મજુરા અને કરંજ બેઠક અને સાંજે ચોર્યાસી અને કતારગામ બેઠક.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500