Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગૌવંશના કેસમાં ફરાર આરોપીને પોલીસે ડાભેલ ગામેથી ઝડપી પાડ્યો

  • August 28, 2023 

નવસારી મરોલી પોલીસ સ્ટેશનનાં પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં નાસતા ફરતા આરોપીને L.C.B. ટીમે શોધી કાઢી મરોલી પોલીસમાં સોંપ્યો હતો. નવસારી L.C.B. ASI તથા પોલીસ કોન્સ્ટેબલને સયુંકત રીતે બાતમી મળી કે, ડાભેલ ગામે ગૌવંશના કેસમાં ફરાર આરોપી મોહમ્મદ ઉસ્માન એકલવાયા (ઉ.વ.42, ડાભેલ, પાદર ફળિયુ, તા.જલાલપોર) તેના ઘરે આવ્યો છે. જે બાતમીને પગલે પોલીસે તેના ઘરે પહોંચી આરોપીની અટક કરી વધુ કાર્યવાહી માટે મરોલી પોલીસ સ્ટેશનમાં સોંપાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application