વ્યારા નગરનાં શિવશક્તિનગર સોસાયટી-૧માં રહેતા શૈલેષભાઈ હરિભાઈ ચૌધરી (ઉ.વ.૪૭) ગત તારીખ ૭/૧૧/૨૪નાં રોજ સુરત કિરણ હોસ્પિટલમાં દવા લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. તેઓ સુરતથી પરત ઘરે આવ્યા જ નથી. જયારે મોબાઈલ પણ સ્વિચ ઓફ આવે છે તેમજ તેમની સગાસંબંધીઓને ત્યાં તેમજ વ્યારા નગરમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો નથી. વ્યારા પોલીસ મથકે દીપિકાબેન શૈલેષભાઈ ચૌધરીએ જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application