સોનગઢમાં 'મુન્નાભાઈ MBBS' જેવા ઓર્થોપેડિક ડોક્ટર હેમંત પાટીલે કોઈપણ ડિગ્રી ધરાવતા ન હોવા છતાં 2 ઓપરેશન પણ કરી નાખ્યા હતા. કરવામાં આવી છે. હાલ આ નકલી ડોક્ટર ફરાર છે.
લોકમાન્ય હોસ્પિટલના તબીબે વ્યારાની રિધમ હોસ્પિટલમાં બે વાર ઓપરેશન કર્યું હતું
બનાવની વિગત એવી છે કે, સોનગઢમાં હેમંત પાટિલ પોતે ઓર્થોપેડિક સર્જન હોવાનું કહીને લોકોનો ઈલાજ કરતો હતો. પિતા અર્જુનસિંહ ચૌહાણ અને પુત્ર ભાવિનસિંહ ચૌહાણનું નકલી ડો.હેમંત પાટીલે ઓપરેશન કર્યું હતું. સોનગઢની લોકમાન્ય હોસ્પિટલના નકલી તબીબે વ્યારાની રિધમ હોસ્પિટલમાં બે વાર ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ અર્જુનસિંહની તબિયત વધુ બગડતા તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ બનાવ બાદ નકલી ડોક્ટર ફરાર થયો હતો. પોલીસને ફરિયાદ મળતા હેમંત પાટિલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application